Madhya Gujarat

દાહોદ જિલ્લા ડી.આર.ડી.એ. હસ્તકની મનરેગાયોજનાના ભ્રષ્ટાચારને છાવરવાનો આક્ષેપ

દાહોદ: દાહોદ જીલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી દ્વારા કેન્દ્ર સરકાર અને રાજય સરકારની મહત્વકાંક્ષી યોજનાઓનો છેવાડાના વ્યકિત સુધી લાભ મળે . તેવી કામગીરી કરતી હોય છે પરંતુ દાહોદ જીલ્લા ડી.આર.ડી.એ. હસ્તકની મનરેગા યોજના , સ્વચ્છ ભારત મિશન  , જળસ્ત્રાવ યોજના , વોટર શેડ , પ્રધાન મંત્રી આવાસ યોજનામાં વ્યાપક ગેરરીતિની ફરિયાદો અવારનવાર થતી હોય છે .

પરંતુ દાહોદ જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં થતા વ્યાપક ભ્રષ્ટાચારને રાજકીય પાર્ટીના અગ્રણી નેતા દ્વારા છાવરવામાં આવી રહ્યો છે . આ અગ્રણી નેતા દ્વારા જાણે ડી.આર.ડી.એ.નો વહીવટ ચાલતો હોય તેવી ચર્ચાઓ ચાલી રહી છે . તો આવા રાજકીય પાર્ટીના અગ્રણી નેતા કોણ તેની તપાસ કરાશે ખરી ? દાહોદ જીલ્લાના મોટાભાગના તમામ તાલુકાઓમાં મનરેગા અંતર્ગતના કામોમાં વ્યાપક ભ્રષ્ટાચારની અવાર નવાર બુમો ઉઠતી હોય છે . મનરેગા યોજના અંતર્ગતના વિકાસના કામો જોબકાર્ડ ઘારક શ્રમજીવીઓને પરંતુ મંજુરીના નાણા પણ મળતા નથી . મનરેગા યોજનામાં જોબકાર્ડ ધારક શ્રમજીવીને મજુરી કામ આપ્યા વગર બારોબાર હાજરી પુરીને નાણાં ઉપાડી લેવાના કિસ્સા પણ જીલ્લાના અનેક તાલુકાઓમાં સામે આવ્યા છે .

તેમ છતાં મનરેગા યોજનામાં ચાલતા ભ્રષ્ટાચારની તપાસ કરાઈ હોય તેવા એકપણ કિસ્સો સામે આવ્યો નથી . જીલ્લા ડી.આર.ડી.એ.દાહોદ જીલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી દ્વારા કેન્દ્ર સરકાર અને રાજય સરકારની મહત્વકાંક્ષી યોજનાઓનો છેવાડાના વ્યકિત સુધી લાભ મળે . તેવી કામગીરી કરતી હોય છે પરંતુ દાહોદ જીલ્લા ડી.આર.ડી.એ. હસ્તકની મનરેગા યોજના , સ્વચ્છ ભારત મિશન  , જળસ્ત્રાવ યોજના , વોટર શેડ , પ્રધાન મંત્રી આવાસ  યોજનામાં વ્યાપક ગેરરીતિની ફરિયાદો અવારનવાર થતી હોય છે .

પરંતુ દાહોદ જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં થતા વ્યાપક ભ્રષ્ટાચારને રાજકીય પાર્ટીના અગ્રણી નેતા દ્વારા છાપરવામાં આવી રહ્યો છે . આ અગ્રણી નેતા દ્વારા જાણે ડી.આર.ડી.એ.નો વહીવટ ચાલતો હોય તેવી ચર્ચાઓ ચાલી રહી છે .તો આવા રાજકીય પાર્ટીના અગ્રણી નેતા કોણ તેની તપાસ કરાશે ખરી ? દાહોદ જીલ્લાના મોટાભાગના તમામ તાલુકાઓમાં મનરેગા અંતર્ગતના કામોમાં વ્યાપક ભ્રષ્ટાચારની અવાર નવાર બુમો ઉઠતી હોય છે .

મનરેગા યોજના અંતર્ગતના વિકાસના કામો જોબકાર્ડ ઘારક શ્રમજીવીઓને પરંતુ મંજુરીના નાણા પણ મળતા નથી . મનરેગા યોજનામાં જોબકાર્ડ ધારક શ્રમજીવીને મજુરી કામ આપ્યા વગર બારોબાર હાજરી પુરીને નાણાં ઉપાડી લેવાના કિસ્સા પણ જીલ્લાના અનેક તાલુકાઓમાં સામે આવ્યા છે .  દાહોદ જીલ્લા ડી.આર.ડી.એ. વિભાગ દ્વારા થતાં છેલ્લા જળ સ્ત્રાવ વિકાસ એકમ વોટર શેડ , અને જળ સ્ત્રાવ યોજનાઓમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે .

સ્વચ્છ ભારત મિશન શૌચાલયોની કામગીરીમાં વ્યાપક ગેરરીતિઓ જીલ્લાના તમામ તાલુકાઓમાં થયેલ હોવાની અવાર નવાર રજુઆત થતી હોય છે . તેમ છતાં ડી.આર.ડી.એ. વિભાગ દ્વારા શૌચાલયોની મહત્વાકાંક્ષી યોજનામાં થતાં ભ્રષ્ટાચાર ગેરરીતિની તપાસ કરવામાં રસ દાખવ્યો નથી . વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વકાંક્ષી યોજના એવી પ્રધાનમંત્રી યોજનામાં જરૂરીયાતમંદ સાચા લાભાર્થીને આવાસ યોજનાનો લાભ મળે તેવા પ્રયાસ કરવાનો થતો હોય છે.

Most Popular

To Top