Home Opinion Archive by category Editorial (Page 3)

Editorial

1990 થી 2005 સુધી બિહારમાં લાલુ-રાબડી શાસન અને ત્યારબાદ 2005 થી 2020 સુધી નીતિશની આગેવાની હેઠળની એનડીએ શાસન કર્યું છે. 15-15 વર્ષ સુધી બિહારના ટોચના નેતાઓ લાલુ પ્રસાદ અને નીતિશ કુમારના શાસનને વ્યાપકપણે જોવામાં આવે છે.  આ 30 વર્ષ દરમિયાન થોડી વાર રાષ્ટ્રપતિ શાસન પણ લાદવામાં આવ્યું હતું, પરંતુ નીતિશ સરકારનો 2015-20નો કાર્યકાળ સૌથી ચોંકાવનારો […]
માર્ચ માસથી શરૂ કરીને સતત 10 માસથી આખા દેશને હેરાન કરી નાખનાર કોરોનાની મહામારીના હવે વળતાં પાણી થઈ ગયા છે. કોરોનાના કેસ હજુ પણ આવી રહ્યા છે પરંતુ જે માત્રામાં કોરોનાના કેસ અગાઉ આવતાં હતાં તેમાં મોટો ઘટાડો થઈ ગયો છે. એક સમય હતો કે જ્યારે ભારતમાં કોરોનાના રોજ એક લાખ કેસ આવતાં હતાં પરંતુ […]
ભારતે ૧૯૯૦થી દેશના લોકોના અપેક્ષિત આયુષ્યમાં એક દાયકા કરતા વધુનો ઉમેરો કર્યો છે એમ એક અભ્યાસ જણાવે છે જેમાં વિશ્વના ૨૦૦ કરતા વધુ દેશો અને પ્રદેશોમાં મૃત્યુના ૨૮૬ કારણો અને ૩૬૯ રોગો અને ઇજાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. આ અહેવાલ ખરેખર આનંદદાયક છે. દેશના લોકોના અપેક્ષિત આયુષ્યમાં બે દાયકા જેટલા સમયમાં પૂરા દસ વર્ષનો ઉમેરો […]
નવરાત્રિનું ગુજરાતીઓ માટે એક અલગ મહત્ત્વ છે. નવરાત્રિ નજીક હોય ત્યારથી જ ધમધમાટ શરૂ થઇ જાય છે. જો કે, સરકાર માટે પણ નવરાત્રિ એક પડકાર હોય છે. ગત વર્ષે જ્યાં નવરાત્રિમાં વેકેશન આપવાની વાત ચાલી રહી હતી ત્યાં આ વખતે નવરાત્રિને જ વેકેશન આપવું પડે તેવો નિર્ણય લેવાયો છે. જો કે આ લેખ લખાયો છે […]
આજે ભારત વિશ્વમાં બીજા ક્રમનો સૌથી મોટી વસ્તી ધરાવતો દેશ છે અને નોંધપાત્ર બાબત એ છે કે ભારતમાં યુવાન વર્ગની વિશાળ વસ્તી છે. ફક્ત જેને નવયુવાન કહી શકાય તેવો વર્ગ જ નહીં, ૪૦ સુધીની વયના લોકો પણ નહીં, પરંતુ જેઓ ઉત્પાદક કાર્યોમાં કાર્યરત રહી શકે તેવા આધેડ વયના લોકોની પણ ભારતમાં વિશાળ વસ્તી છે. અને […]
જ્યારે માનવ ધરતી પર વસતો થયો ત્યારે લગ્ન પ્રથા અસ્તિત્વમાં નહોતી. માનવ ત્યારે હાલના પ્રાણીઓની જેમ જ રહેતો હતો. સમયાંતરે અનેક ફેરફારો આવ્યા અને કયા વંશજો કોના છે તે નક્કી કરી શકાય અને એક યોગ્ય સમાજનું નિર્માણ કરી શકાય તે માટે લગ્નપ્રથા અસ્તિત્વમાં આવી હતી. જ્યારથી લગ્નપ્રથા અસ્તિત્વમાં આવી ત્યારથી શરૂ કરીને આજ સુધી વિજાતીય […]
આપણા દેશમાં કોરોનાવાયરસનો ફેલાવો રોકવા માટે ૨પમી માર્ચે રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું તેના પણ દસેક દિવસ પહેલાથી દેશભરની શાળા-કોલેજો બંધ કરી દેવાઇ હતી  અને તે અનલૉકની પ્રક્રિયા શરૂ થયાના મહિનાઓ પછી આજ દિન સુધી મહદઅંશે બંધ જ છે. આ લૉકડાઉનને કારણે બંધ રહેલી આર્થિક પ્રવૃતિઓને કારણે થયેલા નુકસાનની તો ઘણી ચર્ચા  થઇ છે પરંતુ […]
અભિનેતા સુશાંત સિંહના પ્રકરણમાં દેખાઇ આવ્યું કે એક શંકાસ્પદ મૃત્યુ કેટલા ચહેરાઓ, કેટલા રેકેટનો પર્દાફાશ કરી શકે છે, રાજકારણ અને ન્યાયને કેટલું છતું કરી શકે છે. સુશાંત કેસમાં પહેલા આત્મહત્યા અને પછી હત્યા, તેની સામે કેરેક્ટર હત્યા, ડ્રગ્સ એંગલ, ટીઆરપી કાંડ જેવા મુદ્દાઓ પર રમાતા રહ્યા અને હવે છેવટે ઇલેક્ટ્રોનિક મીડિયા ટીઆરપીમાં ફસાઇને પોતે જ […]
દેશના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તા પર રહેવાના 20 વર્ષ પુરા કર્યા. શરૂઆતમાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અને બાદમાં દેશના વડાપ્રધાન તરીકે મોદી સત્તા પર રહ્યાં. હાલમાં પણ વડાપ્રધાન તરીકે મોદી સત્તા પર છે અને હાલની ટર્મ પુરી થતાં જ મોદી દેશમાં સૌથી વધુ સમય વડાપ્રધાન તરીકે રહેનારા નેતાઓમાં ત્રીજા ક્રમે આવી જશે. હાલમાં મોદીની આગળ […]
દુનિયાભરના દેશોના રાજકારણીઓ, ખાસ કરીને ટોચના નેતાઓના આરોગ્યની બાબતમાં પ્રજાથી ઘણી વાતો સંતાડવામાં આવે છે તે હાલ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને કોરોનાવાયરસનો ચેપ લાગ્યો ત્યારબાદ ફરી ચર્ચાતી થયેલી બાબત છે. ડોનાલ્ડ ટ્રમ્પને શુક્રવારે વૉશિંગ્ટનની મિલિટરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે તેમના પ્રવકતાએ જણાવ્યું હતું કે ટ્રમ્પને ખાસ કંઇ તકલીફ નથી, થોડો થાક અનુભવાય છે.