પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 ફેબ્રુઆરીના રોજ પોતાના વતન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ અમદાવાદના સાણંદ ખાતે અનેક મહત્વકાંક્ષી...
તારાપુરના 3 વિદેશ વાંચ્છુ યુવાનો સાથે રૂ. 45.54 લાખની છેતરપિંડી વિદ્યાનગર પોલીસ મથકે બે શખ્સો સામે ગુનો નોંધાયો(પ્રતિનિધિ) આણંદ | તા. 26કેનેડામાં...
પ્રતિનિધિ ગોધરા તા.26ગોધરા તાલુકાના વણાંકપુર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીની ખોટી સહી અને પંચાયતના બોગસ સિક્કાનો ઉપયોગ કરી મરણનું ખોટું પ્રમાણપત્ર ઊભું...
PF–ESI–બોનસ મામલે તંત્ર અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતનો આક્ષેપ, કલેક્ટરને ફરિયાદ(પ્રતિનિધિ) નડિયાદ | તા. 26નડિયાદ મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કામ કરતા કર્મચારીઓના આર્થિક હિતોનું વર્ષોથી...
ગુજરાત રાજ્યમાં વધી રહેલા માર્ગ અકસ્માતોને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગે રાજ્યવ્યાપી વિશેષ ટ્રાફિક અભિયાન શરૂ કર્યું છે. પોલીસ મહાનિરીક્ષકના આદેશ મુજબ અમદાવાદ,...
ટેક્સ વસુલાતમાં ગેરરીતિ મામલે હાલોલ પોલીસમાં ફરિયાદ નોંધાઈહાલોલ | હાલોલ નગરપાલિકા સંચાલિત સિટી સિવિક સેન્ટર (CTC) ખાતે ટેક્સ વસુલાત દરમિયાન રૂ. 2...
પ્રતિનિધિ : સંખેડાગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આયોજિત ધોરણ 10 તથા ધોરણ 12ની બોર્ડ પરીક્ષાનો આજથી રાજ્યભરમાં શુભ...
કાલોલ | તા. 26ભારતભરમાં હિંદુ સમાજની એકતા મજબૂત થાય અને સમાજમાં સમરસતાના ભાવ જાગે તે હેતુસર વિવિધ સ્થળોએ હિન્દુ સંમેલનો યોજાઈ રહ્યા...
કાલોલ | આજથી સમગ્ર ગુજરાતમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થયો છે. આ વચ્ચે કાલોલ શહેરમાં ધોરણ 10 માટે...
કવાંટ | છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં ધોરણ 10ની બોર્ડ પરીક્ષાનો આજે આત્મવિશ્વાસભર્યા માહોલમાં પ્રારંભ થયો છે. કવાંટ તાલુકામાં કુલ ચાર પરીક્ષા કેન્દ્રો...