૨૭ લાખથી વધુ મુસાફરો પર અસર(પ્રતિનિધિ) વડોદરા, તા. ૩૧નવા વર્ષ 2026ની શરૂઆત સાથે જ ગુજરાતના લાખો મુસાફરોને મોંઘવારીનો વધુ એક ઝાટકો લાગ્યો...
ખેડૂત તથા પતિ-પત્નીના ખાતામાંથી રકમ ગાયબ, કોઈ મેસેજ પણ ન આવ્યો—પોલીસ તપાસ શરૂ(પ્રતિનિધિ) સુખસર, તા. ૩૧સુખસર તાલુકાના મુખ્ય મથક સુખસર ખાતે આવેલી...
કાલોલ::સરકાર સામે નિષ્ફળ નીતિઓ, મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટ તંત્રના આક્ષેપો સાથે જનતાના હક, અધિકાર અને ન્યાય માટે મક્કમતાથી લડત લડવાનો સંકલ્પ લઈને...
બાળ મજૂરી, વેસ્ટ પ્લાસ્ટિકથી પ્રદૂષણ અને સલામતીના ગંભીર પ્રશ્નોકાલોલ :કાલોલ તાલુકાના વરવાડા વિસ્તાર તથા આસપાસમાં પરવાનગી વગર ધમધમતા ઈંટોના ભઠ્ઠાઓ અંગે ગંભીર...
ગાંધીનગર: વિધાનસભામાં વિપક્ષના દંડક કિરીટ પટેલ દંડક પદેથી રાજીનામું આપશે, તેવા સવારથી ચાલી રહેલા રાજકીય ડ્રામાનો આજે સાંજે અંત આવ્યો હતો. રાજીનામું...
ગાંધીનગર: ભાગીને લગ્ન કરનારા યુગલોની લગ્ન નોંધણી માટે સરકાર નવા નિયમો લાવવાની તૈયારીમાં છે. આવતીકાલે મળનારી કેબિનેટ બેઠકમાં સુધારેલા નિયમોને મંજૂરી મળી...
ગાંધીનગર: રાજ્યમાં 48 કલાક પછી ઠંડી વધવાની સંભાવના છે. ઠંડી વધવાને કારણે આવતીકાલે લોકોને 31મી ડિસે.ની ઉજવણીમાં મજા આવી જશે. આજે દિવસ...
એક જ વર્ષમાં ૫૦૦ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરનાર દેશની એકમાત્ર પબ્લિક સેક્ટર હોસ્પિટલ અમદાવાદ સિવિલ મેડિસીટી સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રીસર્ચ...
કાલોલ :કાલોલ પંથક તથા આસપાસના વિસ્તારોમાં, ખાસ કરીને ગોમા નદીના કિનારે ગેરકાયદે રેતી ખનન મોટા પાયે ચાલી રહ્યું હોવાની ફરિયાદો વચ્ચે હવે...
ખેડૂતોની કતાર લાંબી થતા એક તરફથી બીજે તરફ મોકલવામાં આવતા અફરાતફરીનો માહોલ સર્જાયો બોડેલી:;છોટાઉદેપુર જિલ્લાના બોડેલી શહેરમાં ખાતર લેવા આવેલા ખેડૂતોને ભારે...