હાસ્ય લેખક છું એટલે રાવણ અને શ્રાવણનું પાટિયું બેસાડવાની છૂટ તો લેવી પડે યાર..! હસાવવું તો અમારો ધંધો છે. માટે ચચરવું નહિ....
આ ભારત છે ભઈઈઈ..! જ્યાં વેશ જુદા, ભાષા જુદી, ધર્મ જુદા, રીતરિવાજ જુદા, પણ સંપૂર્ણ સંસ્કૃતિનો દેશ. જેવા દેવ તેવા વાઘા ને...
તાક્ધીનાધીન..જિંદગી કાઢવી હોય તો, કીડીના પગ જેટલી પણ ચિંતા રાખવી નહિ. યાદ છે ને, ભગવાને બે જ રતલની બોડી ધરતી ઉપર પાર્સલ...
‘બાવન ચૂરણ’ લખ્યું , એમાં મગજ ડહોળાવવાની જરૂર નથી. નહિ તો બાવનને બદલે ત્રેપન ચૂરણ થશે! મુદ્દાની વાત એ છે કે, બાવા...
કંજૂસો ભલે માખીમાંથી ચરબી કાઢતા હોય, મને ખટમલમાંથી હાસ્ય કાઢવાનું (હ)સાહસ સૂઝ્યું. (જે આંટીમાં આવે એનું જ કરી નંખાય ને ભૂરા..?) ઓઈઇમા..!!...
કોઈ પણ ધંધાની કે કંપનીની જાહેરાત હોય, દેખાવમાં માયાવી જ લાગે. રાવણની બહેન શુર્પણખા જેવી. એ જાહેરાત ફળી તો ફળી, નહિ તો...
આ વાત કબીર સાહેબની છે, મારા જેવા ફકીરની નથી એટલે તો નહાવાની વાત આવે ને, આજે પણ કોઈ ધર્મ પરિવર્તન માટે જેહાદી...
‘તે પંખીની ઉપર પથરો ફેંકતાં ફેંકી દીધો’શું કવિતા હતી..? બારી આગળ ઊભા રહીને બ્રશ કરતાં કરતાં પણ અમે લલકારતા..! એમાં અમારા દાંત...
ટાલ તપાવીને ફાલુદો બનાવી દે એવી ગરમી પડે છે દોસ્ત..! માથે સળગતી સગડી લઈને ફરતા હોય એવો બફારો લાગે. આવા કાળઝાળ વાતાવરણમાં...
ચીજ-અવસ્થા કે વ્યક્તિ, જ્યાં સુધી પાસે હોય ત્યાં સુધી કિંમત સમજાતી નથી. જ્યારે ઉકલી જાય કે હાથમાંથી છૂટી જાય ત્યારે જ એના...