મને પણ ખબર છે ભૈઈલા, કે વિષય વાંચીને તમારાં ભવાં ચઢવાનાં છે અને બોલવાના છો કે, એના કપાળમાં કાંદા ફોડું, રામ નવમી...
કક્કાવારી તો સમજ્યા, બારાખડીની વાત આવે ને, આજે પણ મને કારણ વગરની ધ્રુજારી છૂટે..! મને હજી પણ યાદ છે કે, જેટલા શિક્ષક...
ખડ્ડૂસ હોય કે, ખખડેલો, વસંત ઋતુ સૌને ગમે..! ફૂલોનાં રંગબેરંગી કપડાં, પંખીઓનાં મીઠાં ગીતો અને પવનની હળવી ઠંડક – બધું જ ‘સ્ટાઇલિશ’...
ખતરનાક જમાનો આવ્યો બોસ..! પાંચમો માણસ ખાંધ ઉપર કફન ઓઢીને ના સૂએ, ત્યાં સુધી, ચાર માણસ સીધા ચાલતા નથી. જીવતો હોય ત્યારે...
સમય-સમયની હાલાત ઉપર બધું છે મામૂ..! જગત પણ હવે જાણકાર છે કે, અહીં તો ઊગતા સૂરજને પૂજનારની બોલબાલા છે, એમ ચગતા પતંગની...
પતંગ ઉઠાવી ચાંચમાં ઓલી ચકલી ઊડી આકાશહૈયાને કોઈએ હળી કરી થયો સંક્રાંતિનો આભાસઉત્તરાયણમાં પુરુષોની અને નવરાત્રીમાં બહેનોની ‘ઈમ્યુનિટી’ કેવી રીતે વધે છે,...
છાપાને ખબર છે કે બીજા દિવસે પસ્તીમાં જ ફેંકાવાનો છું. છતાં ફરફરિયાંના દમામ ભારી બહુ! બેગાની શાદીમેં અબ્દુલ્લા દીવાના જેવું! એવાં બનીઠનીને...
આંકડા સાથે દોસ્તી ઉંમરની વધી ગઈવળગણ વધી ને ઉંમરની રાખ થઇ ગઈઉંમર વટાવી આ મુકામને હું પામ્યો છું કલમ છૂટી ને હાથમાં લાકડી...
પ્રત્યેકની સવાર સરસ જ હોય. પંખીઓને કોઈના પણ Good morning (ગુડ મોર્નિંગ) ના મેસેજ મળતા નથી, છતાં તેમની સવાર પણ ‘ટેસ્ટી’ જ...
રૂપ-મિલકત-તંદુરસ્તી-જ્ઞાન હોય કે ઋતુ, આ બધા માયાવી. ગમે ત્યારે છેતરે, કે ભાંગી કઢાવે..! ભરોસો કે અભિમાન નહિ રખાય..! સરવાળે ભોજ્લું જ નીકળે..! ...