લોકમાનસનું ભાવનાત્મક નવનિર્માણ કરવા માટે જે વિચાર ક્રાંતિની મશાલ અજ્ઞાન યજ્ઞની અંતર્ગત ચર્ચાપત્ર અને સત્સંગ વગેરે ‘ગુજરાતમિત્ર’ની જૂની પૂર્તિ દર્પણ અને સન્નારી પૂર્તિમાં વિચારો પ્રગટ થાય છે. ‘ગુજરાતમિત્ર’ દ્વારા આસપાસ ચોપાસ દ્વારા ગામડાનો પરિચય આપવામાં આવે છે. ડો. બાબાસાહેબ આંબેડકર ભારતના ગામડાને સંકુચિતના અજ્ઞાન, કોમવાદ, સામંતશાહી અને જાતિપ્રથાનું કેન્દ્ર માનતા હતા તેથી તેમણે કથિત અસ્પૃશ્યોને ગામડાં છોડી શહેરોમાં વસવા આહ્વાન કર્યું હતું. તેમના મતે જ્ઞાતિની નાબૂદીમાં શહેરીકરણ અને ઔદ્યોગિકીકરણ મહત્ત્વનું કારક બની શકે છે. જ્ઞાતિ નિર્મૂલની આ આંબેડકરની આશા આઝાદીના અમૃત કાળમાં વાસ્તવિકતાની સહારે ચકાસવા જેવી છે. જય જવાન જય કિશાન અને જય વિજ્ઞાન ટેકનોલોજીનું જ્ઞાન સાર્થક થશે.
સુરત – જીવણભાઇ પંડયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.