Gujarat

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ગાંધી બ્રિજનું રિપેરીંગ શરૂ કરાયું

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ઘણાં સમયથી એક પછી એક બ્રિજોના રિપેરીંગ, મેઈન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે. હવે ગાંધી બ્રિજનું રિપેરીંગ કાર્ય શરૂ કરાયું છે.

Most Popular

To Top