Charchapatra

પાછલીવયે સંગાથની ઝંખના

તબીબી ક્ષેત્રમાં થયેલી નવી શોધોને કારણે આ પુણ્યનાં વર્ષો વધ્યા છે. વરદાન જેવી આ સ્થિતિ એકલાં જીવતા લોકો માટે અભિશાપ જેવી પણ બની જાય છે. પાછલી ઉંમરે એકલા હોવાની વેદના માણસ શાસ્ત્રીઓના તારણ પ્રમાણે આ વયમાં એકલતા શારીરિક અને માનસિક તંદુરસ્તી પર નકારાત્મક અસર કરે છે. વળી એકલા વૃધ્ધ સ્ત્રી પુરુષોને કોઈના સાંથની ઝંખના રહે છે. મા-બાપ એકલા પડી જાય એમની સભ્યતામાં આ સમસ્યા જેટલી વિકટ છે. તેટલી આંખા કુટુંબ જીવનમાં આસ્થા રાખતી સભ્યતામાં ન પણ હોય. રજનીશજી કહેતા પ્રેમમાં હોવું એટલે બાળક રહેવું પ્રેમમાં પડેલી વ્યકિત કોઈપણ ઉંમરે બાળકની જેમ જીવનમાંથી રોમાંચ મેળવવા ઉત્સુક રહે છે.

સાઠ-સિત્તેરની વય વટાવી ચૂકેલાં સ્ત્રી-પુરુષો જ્યારે આવતા વધારે મહત્વની છે. એ ઉંમરે જીવનની દોડધામ રહી ન હોય જેથીના આવેગો શાંત થયા હોય એમાં પણ કોઈ એક જીવનસાથીની વસમી વિદાય લઈ લીધી હોય તો પીંડા વઘી રહી હોય છે. વૃધ્ધાવસ્થાની એકલતાનાં અન્ય કારણો પણ હોય  દાંપત્યજીવનની સ્મૃતિઓ વૃધ્ધાવસ્થામાં જીવનનો આધાર બને છે. કોઈ વ્યકિત મોટી ઉંમરે પ્રેમમાં પડે એ વાત પરિવારમાં કે સમાજમાં સહજતાથી સ્વીકારતી નથી. સામાન્ય રીતે લોકો પ્રેમ અને સેક્સને જોડે છે. મોટી ઉંમરના પ્રેમને સેક્સ સાથે ઝાઝો સબંધ હોતો નથી. એમાં લાગણીનાં સ્તરે નિકટતાની તરસ હોય છે. કોઈક એમની લાગણીને સમજે, હુંફ આપે ખાલી સમયને પ્રસન્નતાથી ભરી છે. આમાં આગળ વધતાં ખચકાય છે. એવો સંબંધ વિકસ્યો હોય તો ખાનગી રાખે છે. જાણે મોટો ગુનો થયો હોય કે જાણે કે એ પાપ હોય ? પાછલી વયે સંગાથની ઝંખના એમાં નજીક હોય છે.
ગંગાધરા – જમિયતરામ હ. શર્મા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top