Charchapatra

વીર નર્મદનો ડાંડિયો, ગોકુળ ગામની વાંસળી

ગુજ.મિત્રના મંગળકારી વિશેષ વાંચનમાં 24/8ના આસપાસ ચોપાસની ટાઉન ટોકની કવરસ્ટોરી અને ભારતીય સંસ્કૃતિની મૂળભૂત વિભાવનામાં ગોકુળ ગામની સાથેની આઝાદીની વિભાવનામા સંકળાયેલી ‘ગામડું બોલે છે’ જેવી સદભાવનાને મૂર્તિમંત કરતી વાતમાં હાલના ખેરગામના ગામ નારણપોર ગામ વાંસળીના સૂર જેવા મીઠા મધુરા બની રહે છે. તેમાં ધરમપુરના રજવાડાની સુગંધ અને હાલના એના રાજનગર ધરમપુર સ્થિત નારણદેવજી લાઇબ્રેરી વચ્ચે જે અનુસંધાન રચે છે તે વીર નર્મદને જીવંત શબ્દાંજલિ સમાન ગણાય.
ધરમપુર           – ધીરૂ મેરાઇ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top