ગુજરાતમિત્રના ‘ચર્ચાપત્ર’ વિભાગમાં લખાતાં ચર્ચાપત્રો જુદાં જુદાં હેતુથી લખાય છે. કેટલાંક પ્રસિદ્ધિ માટે લખે, કેટલાંક સમય પસાર કરવા માટે લખે, કેટલાંક લેખન સાથેનો નાતો જળવાઈ રહે માટે લખે. સરેરાશ લોકહિત માટે લખે. કેટલાંક તો બનતા બનાવ કે પ્રસંગની સારી -નરસી બાજુ જણાવવાને બદલે. વોટસેપ પર કે ફેઇસબુક પર આવતાં પ્રસંગોનાં ઉતારા લખે. આમ તુંડે તુંડે મતિભિન્ના જોવા મળે.
– વૈશાલી જી. શાહ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.