વડોદરા : વડોદરા એરપોર્ટ ખાતે બે દિવસ અગાઉ યુવા ભાજપ કારોબારી સભ્ય પાર્થ શ્રીમાળી વિદેશી શરાબની બોટલ સાથે હરની પોલીસ સ્ટેશન ખાતે ધરપકડ કરવામાં આવી હતી.જો કે દિલ્હીથી ગુજરાતની ફ્લાઈટમાં ચોક્કસ બાતમીના આધારે તેને ઝડપી લેવામાં આવ્યો હોય અને પોલીસ માહિતી છુપાવતી હોય તેમ લાગી રહ્યું છે. ભાજપે પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
ગાંધીના ગુજરાતમાં દારૂ મળતું નથી તે સાવ ખોટી છે વિશ્વની સૌથી મોટી ભારતીય જનતા પાર્ટી છૅ. ભાજપે મિસકોલ થી કરો યુવાનો સભ્ય બન્યા છે. જોકે સિસ્ત બંધ કહેવાથી ભારતીય જનતા પાર્ટીમાં અનેક ભાજપના ધારાસભ્ય હોય નેતાઓ હોય કે કાર્યકર્તા હોય દારૂની જુગાર ની મહેફિલ, ખડણી હોય બળાત્કારની ઘટના હોય કે સોશિયલ મીડિયામાં પોસ્ટની મામલો હોય જેમાં તે લોકોના નામો સામે આવ્યા છે અને પાર્ટીએ તેમને બરતરફ કર્યા છે.
વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના પ્રાર્થ શ્રીમાળી જે કારોબારી સભ્ય યુવા ભાજપ માં સભ્ય તરીકે છે બે દિવસ અગાઉ દિલ્હીથી વિદેશી 37 શરાબની બોટલ સાથે વડોદરા એરપોર્ટ ખાતે પોલીસે તેને ઝડપી પાડયા હતા જોકે દિલ્હીથી ગુજરાતની ફ્લાઈટમાં દિલ્હીમાં સીઆઇએસએફ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું કે નહીં તે પણ એક મોટો સવાલ છે .જોકે પોલીસ ચોક્કસ બાતમીના આધારે પાર્થ શ્રીમાળીને ચેકિંગ કરતા તેમાંથી વિદેશી દારૂની બોટલો મળતા હરણી પોલીસ સ્ટેશન ખાતે તેની ધરપકડ કરવામાં આવી હતી. પાર્થ શ્રીમાળી ના ભાજપના સાંસદ હોય અધ્યક્ષ યુવા પ્રમુખ હોય અગ્રણી નેતા હોય તેના સાથેના સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ થયા છે.