નડિયાદ પાસે પેસેન્જર લઈને ફરતી અર્તીગા કારમાં બેઠેલા કમભાગી મુસાફરો ભોગ બન્યા
વડોદરાથી અમદાવાદ તરફ જતી એક મારુતિ કાર ટેન્કર પાછળ ઘૂસી જતાં 10નાં મોત થયા છે. એક્સપ્રેસ હાઇવે પર વડોદરાથી અમદાવાદ તરફ જતી આ કાર મુસાફરોનું પરિવહન કરતી શટલ કાર હોવાની માહિતી મળી રહી છે. સ્થાનિક પોલીસ અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. વધુ વિગતોની રાહ જોવાઇ રહી છે.