વડોદરા : દિવસે ને દિવસે કૂદકે ને ભૂસકે વધતી મોંઘવારી કારણે પ્રજાજનોની કમર તૂટીગઈ છે તેવા માં પ્રજા પર CNG અને PNG પર થયેલ ભાવ વધારો મોંઘવારીનો બોજ વધતોજ જાય છે. પ્રજાજનોને હજુ વધુ એક વાર cng અને PNG par કમરતોડ ભાવ વધારો ને કારણે તેમના મહિનાનું બજેટ પણ ખોરવાય જશે. પ્રજાજનો પર પાછલા ત્રણ વર્ષમાં CNG અને PNG પર ૨૯ ટકાનો વધારો જોવા મળ્યો હતો. પ્રજાજનો પર વધુ એક મોંઘવારીનો સામનો કરવો પડશે. આમ પ્રજાજનો પર દરેક ચીજવસ્તુઓ પર ભાવવધારો કમરતોડ ભાવ વધારાને કારણે લોકોના ઘરનું બજેટ પણ ખોરવાયું હતું. આમ વધુમાં આજે CNG અને PNG માં વધુ એક વખત ભાવ વધારો જોવા મળ્યો હતો. CNG માં ૨.૬૦ તથા PNG માં ૩.૯૧નો ભાવ વધારો થયો હતો. આમ CNG માં ૨.૬૦ વધતા CNG માં કુલ રૂપિયા કિલ્લોનાં ૮૨.૬૦ રૂપિયા કિલ્લોનાં ભાવે હવે પ્રજાજનોને મળશે. પ્રજાજનો પર કમરતોડ ભાવ અને મોંઘવારી નો સામનો હવે કરવો પડશે. પ્રજાજનોને દરેક વસ્તુઓ પર મોંઘવારી હતી તેમાં હવે વધુ એક ભાવ વધારા ને કારણે તેમના મહિનાનું બજેટ પણ ખોરવાય જશે. પાછલા ૩ વર્ષમાં CNG અને PNG નાં ૨૯ ટકા ભાવ વધારા ને કારણે પ્રજાજનોને બજેટ પર માર પાડયો હતો.
CNG અને PNG ગેસ પર વધુ એક વાર કમરતોડ ભાવ વધારો
By
Posted on