મુંબઇ : પોતાના સ્ટાઈલિશ લુક માટે જાણીતી બોલિવુડની 50 વર્ષીય અભિનેત્રીએ ટોપલેસ થઈ ફરી ચકચાર જગાવી છે. એક દીકરાની મા એવી અભિનેત્રીના ટોપલેસ ફોટા ઝડપથી વાયરલ થઈ રહ્યાં છે. આ ફોટા જોઈ લોકો ઉર્ફી જાવેદ તેની સામે ફિક્કી લાગતી હોવાની કોમેન્ટ કરી રહ્યાં છે.
પોતાના લુક(look) અને ફિટનેસ(Fitness)થી હંમેશા ચર્ચામાં રહેનાર આ એક્ટ્રેસ(Actress) ફરી પોતાના બોલ્ડ(bold) અવતારને લીધે લાઇમટાઇમ(Limetime)માં આવી છે. 50 વર્ષની ઉંમરે(Age) પણ એક્ટ્રેસ મલાઇકા અરોરા(Malika Arora) સામે 30 વર્ષની અભિનેત્રીઓ Actresses) ઝાંખી લાગે છે. મલાઈકના લેટેસ્ટ લુક લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
મલાઇકા તેની ફિટનેસને કારણે જેટલી ચર્ચામાં રહે છે તેટલી એ ટ્રોલર્સ(Trollers)નો શિકાર પણ બને છે. એક્ટ્રેસે હમણાં થોડા સમય પહેલાં જ એક ટોપલેસ(Topless) ફોટોસૂટ(Photoshoot) કરાવ્યું હતું, જેને જોઇ લોકો તેની સરખામણી પોતાના અતરંગી કપડાને કારણે જાણીતી એવી ઉર્ફી જાવેદ(Urfi Javed) સાથે કરવા લાગ્યા.
લોકોએ તેને ખુબ ટ્રોલ(Troll) કરી તેની મજાક ઉડાવી. મલાઇકા અરોરાએ ફોટોસૂટ માટે લેમન(Lemon) કલરનું ટોપલેસ શ્રગ પહેર્યું હતું. તેની સાથે પ્લાસ્ટિકના ટોકનવાળી રંગબેરંગી(colorfull) સ્કર્ટ(skart) મેચ કરી હતી. એક્ટ્રેસે પોતાના કપડાને અનુરૂપ પોતાના વાળ(Hair)ને પણ કલરફૂલ ટચઅપ આપી હાઇલાઇટ(High-Light) કર્યા હતા. સાથે હાઇ-હીલ(high-hill) પણ મેચ કરી હતી.
એક્ટ્રેસનો આ સિંજલિંગ ફોટોશૂટ તેના ઘણા ફેન્સને પસંદ આવ્યો હતો, તો અમુક લોકોને તેને જોઇને ઉર્ફી જાવેદની યાદ આવી ગઇ હતી. લોકો તેની સરખામણી ઉર્ફી સાથે કરવા લાગ્યા. કોઇએ કહ્યું કે, ‘ઉર્ફી જાવેદ તો એમ જ પોતાના કપડાં માટે બદનામ છે, આને પણ કયા ઢંગના કપડાં પહેરતાં આવડે છે.’ તો એક એ કહ્યું કે, ‘તેને જોઇને હવે ઉર્ફીની કમી મહેસૂસ નહીં થાય.’ ત્યાં બીજી તરફ ફરાહ ખાન અને માહી વીજએ એક્ટ્રેસના આ લુકની તારીફ કરી હતી.
મલાઇકાએ પહેરેલા આ ડ્રેસને અમિત અગ્રવાલએ ડિઝાઇન કર્યો છે. એક્ટ્રેસ મલાઇકા અરોરાએ થોડા દિવસ પહેલાં જ 23 ઓક્ટોબરના રોજ પોતાનો 50મો જન્મદિવસ ઉજવ્યો છે. અને હાલ તે એક્ટર અર્જુન કપૂરને ડેટ કરી રહી છે.