વડોદરા, તા. 3ખોટા દસ્તાવેજો અને નકલી વેરિફિકેશન આધારે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)માંથી રૂ. 1.97 કરોડથી વધુની હોમ લોન મેળવી બેંક સાથે...
શહેરના લીંબાયત વિસ્તારમાં થર્ટી ફર્સ્ટની રાત્રીએ ખેલાયેલા ખૂની ખેલ બાદ હવે ભેસ્તાન વિસ્તારમાં પણ લોહિયાળ ખેલ ખેલાયો છે. ઘરના ધાબા ઉપર પેશાબ...
પ્રસૂતિ પીડા ઉપડતાં 108ની ટીમે સમયસર પહોંચીને બચાવ્યો જીવસિંગવડ:;સિંગવડ તાલુકાના સિંગાપુર ગામે માનવતા અને તાત્કાલિક સેવાઓનું ઉમદા ઉદાહરણ સામે આવ્યું છે. લક્ઝરી...
સેફરોન સર્કલ પાસે મોપેડ સ્લીપ થતા યુવતી બસના પાછળના ટાયરમાં ફસાઈ; સામાન્ય ઈજા સાથે જાનહાનિ ટળી, અકસ્માત બાદ બંને પક્ષે આક્ષેપ-પ્રતિઆક્ષેપ વડોદરા::...
માત્ર 10 વર્ષમાં જ છત ના પોપડા ખરી પડતાં ગુણવત્તા પર સવાલ..! વડોદરા :- રાજ્યની સૌથી મોટી સરકારી હોસ્પિટલોમાંની એક એવી વડોદરાની...
લેટિન અમેરિકા માટે આજે શનિવારની રાત અત્યંત તણાવભરી રહી હતી. જ્યારે વેનેઝુએલાની રાજધાની કારાકાસમાં એક પછી એક હવાઈ હુમલાના દાવાઓ સામે આવ્યા....
સુરત: ગુજરાત સરકારના સિવિલ એવિએશન વિભાગના પ્રોત્સાહનથી વાયેબિલિટી ગેપ ફંડિંગ (VGF) સ્કીમ હેઠળ ચાલતી વેન્ચુરા એરકનેક્ટની સુરતથી અમદાવાદ,સુરતથી ભાવનગર અને સુરતથી અમરેલી...
ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ સુરતમાં ઠેરઠેર દારૂ વેચાય અને હવે તો જાહેરમાં પીવાય પણ છે. થર્ટી ફર્સ્ટની રાતે પોલીસ દારૂડિયાને પકડવા ઠેરઠેર...
આજે શનિવારે સાંજે સમસ્ત લેઉવા પાટીદાર સમિતિ દ્વારા આયોજિત રાજસ્વી સન્માન સમારોહમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી સી.આ. પાટીલ અને રાજ્યના...
: વડોદરા, તા. ૩નવા વર્ષના પ્રારંભ સાથે વડોદરા શહેરમાં ચેન સ્નેચિંગ કરતી ગેંગ ફરી સક્રિય થઈ છે, પરંતુ આ વખતે ગઠિયાઓએ લોકોનો...