વડોદરા તારીખ 20અલકાપુરી વિસ્તારમાં આવેલી ગોવર્ધનનાથજીની હવેલીમાં સફાઈ કામ કરતો કર્મચારી સ્ટીક પર પટ્ટી લગાડીને અલગ અલગ દાન પેટીમાંથી રૂપિયા ચોરી કરતા...
પશ્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લાના બલરામપુર પોલીસ સ્ટેશન વિસ્તાર નજીક નેશનલ હાઇવે-18 પર ટ્રેલર અને બોલેરો વચ્ચે થયેલી ટક્કરમાં નવ લોકોના મોત થયા...
વડોદરામાં કુદરતી આફત સામે દળોની તૈયારીપાલિકા, ફાયર વિભાગ અને પોલીસ કમિશનર સહિત અધિકારીઓ હાજર વડોદરા : મહાનગરપાલિકા અને ફાયર વિભાગના સંયુક્ત આયોજન...
ઉત્તર કોરિયાએ ગુરુવારે એક નિવેદન બહાર પાડીને ઇરાનને ટેકો આપ્યો હતો અને ઇઝરાયલ પર મિડલ ઈસ્ટમાં સંપૂર્ણ યુદ્ધનું જોખમ વધારવાનો આરોપ લગાવ્યો...
ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં વધુ એક મોટો વિસ્ફોટ થયો છે. આઈડીએફ (ઈઝરાયલી આર્મી) એ પુષ્ટિ આપી છે કે ઈરાને...
સુરત: સુરતમાં એરપોર્ટને નડતરરૂપ બિલ્ડિંગના મુદ્દે મોટો ખુલાસો થયો છે. ક્રેડાઈ સુરત દ્વારા આ મામલે સુરત જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઈ છે, જેમાં...
વિમાનના મેન્ટેનન્સમાં વધારો કરવા અને ખરાબ હવામાન અને હવાઈ ક્ષેત્ર પર લાગેલા પ્રતિબંધોને કારણે એર ઇન્ડિયાએ ઘણી આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટિક ફ્લાઇટ્સ રદ...
સુરત: એરપોર્ટ પર CAT-1 લાઇટ અને રડાર સ્ટેશન પ્રોજેક્ટ પડતો મૂકવા પાછળ બિલ્ડરો સાથે કરોડોનો ખેલ થયો છે. કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને...
સુરત: અડાજણમાં રહેતી અને કલામંદિર જવેલર્સમાં નોકરી કરતી મહિલા સાથે વિશ્વાસઘાતની ઘટના બની છે. મહિલા લગ્ન બાદ પતિ અને બંને સંતાન સાથે...
ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આઠમો દિવસ છે. આજે શુક્રવારે સવારે ઈરાને ડ્રોનથી ઈઝરાયલ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો...