ચુંટણીનો સમય જેમ નજીક આવી રહ્યો છે તેમ વિવિધ વિભાગો અને કામનો ની જવાબદારી કલેકટરના નેતૃત્વ હેઠળ સોપવામાં આવી રહ્યા છે ત્યારે આજે વિવિધ કામો માટે વડોદરા ઇલેકશન બેંચ જાહેર કરવામાં અઆવી હતી.
કલેકટર દ્વારા કામની ફાળવણી કરતા મોડલ કોડ ઓફ કન્ડકટ વિભાગમાં ડેપ્યુટી મામલતદાર બીજલ મહેતા , કલર્ક તરીકે પ્રતિક પટેલની નિમણુંક કરવામાં આવી હતી. , ઇઈએમ – કન્ટ્રોલ રૂમ , ફરિયાદ – કંટ્રોલ રૂમ વિભાગમાં ડેપ્યુટી મામલતદાર જે.એસ. પટેલ અને હર્ષદ પટેલ તે સિવાય અન્યમાં ધ્રુવી શાહ , ભાવિકા છત્રભુજી , લો અને ઓર્ડર , વેબકાસ્ટિંગ , બેલેટ પેપર , ઝોનલ ઓફિસરના વિભાગમાં બીજલ મહેતા અને હિતેશ ચૌધરી , આઈ.ટી. રીલેટેડ , યુઝર ક્રિએશન , આઈ ટી. હેલ્પડેસ્કમાં સૌરભ પટેલ , અનુષ્કા કદમ , પોલીંગ સ્ટેશન , ફોર્મ સ્ટેશનરી , ટેન્ડર , ઇરોલ , EPIC , વોટર ગાઈડ , સિક્રેટ સીલ અને મેડીકલ કીટ વિભાગમાં ડેપ્યુટી મામલતદાર આર.પી. પરમાર , કોમલ ચૌહાણ , પીબી અને ઇટીપીબીએસ વિભાગમાં ડેપ્યુટી મામલતદાર અર્જુન ચૌહાણ અને બીજલ મહેતા , ડેટાબેઝ અને વાટાઘાટો , માયક્રો ઓબ્ઝર્વેશન , ઓબ્ઝર્વર , વ્હીકલ , વિડીયોગ્રાફી , સ્પેસીઅલ બુથ , સ્વીપ , ટીપ , ટ્રેનીગ વિભાગમાં પણ ડેપ્યુટી મામલતદાર અર્જુન ચૌહાણ અને હર્નેશ ગઢવી , એવીએમ વિભાગમાં હિતેશ ચૌધરી અને ચિંતન પટેલ , મીડિયા વિભાગમાં બી.પી.દેસાઈ જ્યારે મતગણતરી હોલ , રીસીવિંગ ડીસ્પેચ સેન્ટર , ઈઇએમ ડીઇઓ ઓફીસ , ઈઇએમ ટીમ , ફોર્મેશન ,એમસીએમસી , સોશ્યલ મીડિયા કન્ટ્રોલ રૂમ વિભાગમાં એમ. એમ. મલેક અને અરુણ વસાવા ફરજ બજાવશે. જ્યારે વિવિધ વિભાગમાં મામલતદાર તરીકે મનીષ પટેલ અને દુષ્યંત મહેતા ફરજ બજાવશે.