Halol

નારાયણ આઈ હોસ્પિટલ અને આરોગ્ય ધામ અન્નપૂર્ણા ટ્રસ્ટના રાજેશભાઈ ગોરનું સન્માન

હાલોલ: હાલોલ તાલુકાના તાજપુરાના નારાયણ આઈ હોસ્પિટલ અને નારાયણ આરોગ્ય ધામ અન્નપૂર્ણા ટ્રસ્ટના ટ્રસ્ટી રાજેશભાઈ ગોરને આરોગ્ય ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી બદલ સન્માનિત કરાયા હતા. અહીં છેલ્લા ૪૯ વર્ષથી આંખનો નિ:શુલ્ક ઉપચાર, ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી પણ રોજના એક હજારથી વધુ દર્દીનો ઉપચાર થાય છે. હાલોલ તાલુકાના તાજપુરાના નારાયણ આઈ હોસ્પિટલ અને નારાયણ આરોગ્ય ધામ અન્નપૂર્ણા ટ્રસ્ટના ટ્રસ્ટી રાજેશભાઈ ગોરને આરોગ્ય ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી બદલ સન્માનિત કરાયા હતા. છેલ્લા ૪૨ વર્ષમાં 4.40 લાખથી વધુ આંખના ઓપરેશન કરાયા છે.

Most Popular

To Top