Chhotaudepur

છોટાઉદેપુર જિલ્લા ભાજપ સંગઠનની રચના જાહેર

લાંબા સમયના ઇન્તજાર બાદ જાહેર કરાયેલા સંગઠનમાં ઉપપ્રમુખ,મહામંત્રી, મંત્રી, કોષાધ્યક્ષની નિમણૂક થઈ

છોટાઉદેપુર: છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સંગઠનની આજરોજ જાહેરાત કરવામાં આવી છે. જેમાં જિલ્લા સંગઠનના તમામ હોદ્દાઓ માટે જાહેરાત કરવામાં આવી છે.

આ નિમણૂકોની સાથે સાથે વિવિધ મોરચાના પ્રમુખ કન્વિનરની પણ જાહેરાત કરવામાં આવી છે. ઉપ પ્રમુખ તરીકે રાઠવા દિનેશભાઇ ધાણકાભાઈ, રાઠવા વિજયભાઈ લચ્છુભાઈ, પરમાર (રાજપુત) સજ્જનબેન અજયસિંહ, પટેલ મયુરભાઈ મુકેશભાઈ, ચૌહાણ ગોપાલસિંહ શિવસિંહ, ભીલ દિલીપભાઈ નરસિંહભાઇ, શર્મા સંદીપભાઈ રામનિવાસ, નાયકા કાળુભાઇ સોમાભાઈ, મહામંત્રી તરીકે બારીયા રમણભાઈ મનસુખભાઇ, પટેલ પુષ્કરભાઈ મહેન્દ્રભાઈ, રાઠવા મુકેશભાઈ જામસીંગભાઇ, મંત્રી તરીકે પટેલ પરિમલભાઈ સુરેન્દ્રભાઈ, તડવી અરુણાબેન કમલેશભાઈ, રોહિત વર્ષાબેન અશોકભાઈ, રાઠવા ઉર્મિલાબેન રમેશભાઈ, રાઠવા વિલાસબેન જયેશભાઇ, ડુ.ભીલ . સીમાબેન વિઠ્ઠલભાઈ, રાઠવા બાબુભાઇ પરશોત્તમભાઈ, પંચોલી આશાબેન રમેશચંદ્ર, કોષાધ્યકક્ષ તરીકે શાહ નરેન્દ્ર્ભાઈ શિવચરણ, કાર્યલય મંત્રી તરીકે રાઠોડ હિતેન્દ્રસિંહ ગજેન્દ્રસિંહ, નિમણુંક કરવામાં આવી છે.
જિલ્લાના સંગઠનના તમામ હોદ્દાઓ માટે નવા કાર્યકરોની પસંદગી કરવામાં આવી છે.
છોટાઉદેપુર જિલ્લાના બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે ડબગર સંજયભાઈ અરવિંદભાઈ, અને મહામંત્રી તરીકે બારીયા ગોપાલભાઈ પરશોત્તમભાઈ, પંચોલી ઉર્વીશકુમાર હરિવંદનભાઈ, અનુસુચિત જાતિના પ્રમુખ તરીકે સક્શેના વિનોદભાઈ ધુળાભાઈ, મહામંત્રી તરીકે પરમાર રાહુલભાઈ જેઠાભાઇ , સોલંકી રાહુલભાઈ મણિલાલભાઈ, અને અનુસૂચિત જન-જાતિ મોરચા પ્રમુખ ડુ.ભીલ અરવિંદભાઈ સવજીભાઈ, મહામંત્રી તરીકે રાઠવા ચંદ્રવંદનભાઈ રતનભાઈ, રાઠવા ગણપતભાઈ પ્રતાપભાઈ, લઘુમતી મોરચા પ્રમુખ તરીકે ચૌહાણ મુસ્તુફાભાઈ મહામંત્રી તરીકે કુરશી સાદિકઅલી એમ, રાઠોડ મકસુદભાઈ એ. ની નિમણુંક કરવામાં આવી છે.

મોરચાના પ્રમુખ તરીકે ભાગ્યેશ વ્યાસ, મહિલા મોરચાના પ્રમુખ તરીકે મયુરીબેન પટેલ, બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે હિતેશ ભરથરીની નિમણૂક કરવામાં આવી છે.

રિપોર્ટર: સંજય સોની , છોટાઉદેપુર

Most Popular

To Top