
આટલું ગરમી હોવા છતાં લોકો પોતાનો મત આપવા જેતે વિસ્તાર માં મત આપવા પોહચ્યા હતા .ગોત્રી વિસ્તાર ની ગાયત્રી વિદ્યાલય માં પેહલા તો પાણી ની વ્યવસ્થા ના હતી આને પાણી ના જગ આયા તો પાણી પીવા માટે ગ્લાસ પણ ના હતા.ત્યારે લોકો ગરમી થી ત્રસ્ત પાણી પીવા માટે ખોબે ખોબે પાણી પીવા મજબૂર બન્યા હતા.
બુઝર્ગ પણ નીચે નામી પાણી ના જગ માં થી પાણી પીવા મજબૂર થાય હતા.
વ્યવસ્થા પૂરતી ના હોવાથી કેટલાય લોકો મત આપ્યા વગર પાછા ફરિયા હતા.