Business વિશ્વામિત્રીના તમામ બ્રિજ પરથી વાહનો દોડતા થયા, અલકાપુરી ગરનાળું હજુ બંધ By BrdDigitalEditor Posted on August 29, 2024 Share Tweet Share Share Email Comments વિશ્વામિત્રી નદીમાંથી પાણી ઓસરવા માંડતા વિવિધ બ્રિજ ખુલ્લા થયા છે. કાલા ઘોડા, એલ એન્ડ ટી અને મંગળ પાંડે સહિતના બ્રિજ પરથી ટ્રાફિક ધમધમતો થયો છે. જોકે , હજુ રેલવે સ્ટેશન પાસેના અલકાપુરીના ગરનાળામાં પાણી ભરાયેલા હોવાથી અહી વાહન વ્યવહાર શરૂ થયો નથી. Related Items:Breaking Share Tweet Share Share Email Recommended for you ફડણવીસ બનશે મહારાષ્ટ્રના ‘મુખ્યમંત્રી’?, આજે સસ્પેન્સનો અંત આવશેઃ સાંજે અમિત શાહ સાથે મિટિંગ સંભલ હિંસાઃ 100 પત્થરબાજોના પોસ્ટર જાહેર, મહિલાઓએ પણ ટેરેસ પરથી પત્થરો ફેંક્યા હતા એકનાથ શિંદે રેસમાંથી બહાર, ફડણવીસનું CM બનવું લગભગ નક્કી