‘‘ગુજરાતમિત્ર’’ની માણસ નામે ક્ષિતિજ’ કોલમમાં યુવા પેઢીને ઉદ્દેશીને ઘણી બધી વાતો કરવાની તક શશિકાંત શાહ દિલની વાતો જિંદગી કંઈરીતે જીવશો ? સાપડી છે વિશેષત જીંદગી કંઈ રીતે જીવવી જોઈએ તે અંગે કારકિર્દીના વિકાસના તબક્કામાંથી પસાર થઈ રહેલા યુવાન-યુવતીઓને આ દિશામાં સતત માર્ગદર્શનની જરૂરિયાત રહેવા પામે છે. ગમે ના શૈશવે ખેલ, યૌવને પરાક્રમ સાધુતા નહિ વર્દકવે વ્યર્થના જીદગીક્રમ. કમનસીબે આધુનિક યુગમાં માતાપિતાઓને પોતાના સંતાનો સાથે આ બધી વાતો કરવા માટેનો સમય પ્રાપ્ત થતો નથી. વહેલી સવારે ઘર છોડીને મોડીરાત્રે ઘરે પાછા ફરતા પિતાજીને ઘરમાં શું ચાલી રહ્યું છે તેનો ખ્યાલ હોતો નથી. જ્યારે સમગ્ર પરિવાર કોઈ વિસ્ફોટક દુર્ઘટનામાં સંડોવાય ત્યારે સૌની આંખો ખુલતી હોય છે. ઘર સભા જેવી નાનકડી પુસ્તિકા યુવા પેઢીને વર્તન વ્યવહારની રીતરસમો સમજાવવા માટે નિર્માણ પામી છે. આ એવી વાતો છે જે પરિવારોમાં અને શૈક્ષણિક સંસ્થાઓમાં ભાગ્યેજ ચર્ચાય છે.અનુભવીએ છી જે યુવાનોને શાલીન વર્તન વ્યવહારથી પરિચિત નથી હોતા તેઓ જીંદગીમાં ઉંચા શિખર સર કરવામાં ભાગ્યેજ સફળ થતા
હોય છે.
સુરત – જીવણભાઈ પડાયા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.