સુરત: પશ્ચિમ રેલવેએ (Western Railway) પ્રવાસીઓની સુવિધા અને ટ્રેનોના પરિચાલનમાં વધુ સરળતા લાવવા માટે ભરૂચ-વિરાર સહિતની ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તેમાં પશ્ચિમ રેલવેના સુરત-વડોદરા-અમદાવાદ જેવા મહત્વના સ્ટેશનો પર ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
જે ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે તે ટ્રેનોમાં ટ્રેન નંબર વિરાર-ભરૂચ એક્સપ્રેસ 23 મે 2023થી ઉધના સ્ટેશને 9.08 વાગે આવીને 9.10 વાગે રવાના થશે. આ ટ્રેન પહેલા 9.21 વાગે આવીને 9.23 વાગે રવાના થતી હતી. સુરત રેલવે સ્ટેશન પર 9.25 વાગે આવીને 9.28 વાગે રવાના થશે. જે પહેલા 9.36 વાગે આવીને 9.39 વાગે રવાના થતી હતી. ટ્રેન નંબર 22718 સિકંદરાબાદ-રાજકોટ એક્સપ્રેસ 22 મે ના રોજથી સુરત સ્ટેશને 9.35 વાગે આવીને 9.40 મિનિટે રવાના થશે. જે પહેલા 9.25 મિનિટે આવીને 9.30 વાગે રવાના થતી હતી.વડોદરા રેલવે સ્ટેશને 11.25 વાગે આવીને 11.30 વાગે રવના થશે. જે પહેલા 11.15 વાગે આવીને 11.20 મિનિટે રવાના થતી હતી. અમદાવાદ રેલવે સ્ટેશને 13.25 વાગે આવીને 13.35 વાગે રવાના થશે. જે પહેલા 13.15 વાગે આવીને 13.25 વાગે રવાના થતી હતી.
ટ્રેન નંબર 19201 સિંકદરાબાદ- પોરબંદર એક્સપ્રેસ 24 મે થી સુરત સ્ટેશને 9.35 વાગીને આવીને 9.40 વાગે રવાના થશે. જે પહેલા 9.25 મિનિટે આવીને 9.30 વાગે રવાના થતી હતી.વડોદરા રેલવે સ્ટેશને 11.25 વાગે આવીને 11.30 વાગે રવના થશે. જે પહેલા 11.15 વાગે આવીને 11.20 મિનિટે રવાના થતી હતી. અમદાવાદ રેલવે સ્ટેશને 13.25 વાગે આવીને 13.35 વાગે રવાના થશે. જે પહેલા 13.15 વાગે આવીને 13.25 વાગે રવાના થતી હતી.
ટ્રેન નંબર 16614 કોઈમ્બતોર-રાજકોટ એક્સપ્રેસ 26 મેથી સુરત સ્ટેશને 9.35 વાગીને આવીને 9.40 વાગે રવાના થશે. જે પહેલા 9.25 મિનિટે આવીને 9.30 વાગે રવાના થતી હતી.વડોદરા રેલવે સ્ટેશને 11.25 વાગે આવીને 11.30 વાગે રવના થશે. જે પહેલા 11.15 વાગે આવીને 11.20 મિનિટે રવાના થતી હતી. અમદાવાદ રેલવે સ્ટેશને 13.25 વાગે આવીને 13.35 વાગે રવાના થશે. જે પહેલા 13.15 વાગે આવીને 13.25 વાગે રવાના થતી હતી.ટ્રેન નંબર 12755 કાકીનાડા પોર્ટ- ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ 25 મેથી સુરત સ્ટેશને 9.35 વાગીને આવીને 9.40 વાગે રવાના થશે. જે પહેલા 9.25 મિનિટે આવીને 9.30 વાગે રવાના થતી હતી.વડોદરા રેલવે સ્ટેશને 11.25 વાગે આવીને 11.30 વાગે રવના થશે. જે પહેલા 11.15 વાગે આવીને 11.20 મિનિટે રવાના થતી હતી.મણિનગર રેલવે સ્ટેશને 13.05 વાગે આવીને 13.07 વાગે રવાના થશે. જે પહેલા 12.49 વાગે આવીને 12.51 વાગે રવાના થતી હતી.