SURAT

સુરતીઓ માટે આકરા સમાચાર: આ કામને લઇ ત્રીજી અને ચોથી તારીખે પોણા ભાગના સુરતમાં પાણી કાપ

સુરત : શહેરમાં પાણી નેટવર્ક (Water Network) અપગ્રેડ (Upgrade) કરવામાં આવી રહ્યું છે. તેના કારણે તેમજ ઘણી જગ્યાએ જૂની લાઇનો બદલાઇ હોવાથી વગેરે કારણોસર લાઇન શિફ્ટિંગ અને જોઇન્ટ વગેરેની કામગીરી કરવાની હોવાથી પાણી કાપ (Water Cut) મુકવામાં આવી રહ્યાં છે. ત્યારે કતારગામમાં વસ્તાદેવડી પાસે ટી.પી રસ્તા પરથી પસાર થતી 1524 મીમી વ્યાસની એમ.એસ. લાઇનમાં લીકેજ રીપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી અને ઉધના- નવસારી મેઇન રોડ પર ખરવરનગર જંકશન પાસે પસાર થતી 1524 મીમી વ્યાસની એમ.એસ લાઇનમાં લીકેજ રીપેરિંગની અને 3 અને 4 જાન્યુઆરીના રોજ 6 ઝોન વિસ્તારમાં પાણી પુરવઠો ખોરવાશે. સમય મર્યાદા પહેલા રિપેરીંગ કામગીરી પૂર્ણ થઇ જાય તો 4 તારીખે પાણી કાપની ઓછી અસર જોવા મળશે. રિપેરીંગની કામગીરી 3જીએ સવારે 8થી સાંજના 8 કલાક સુધી હાથ ધરવામાં આવનાર છે.

જેના કારણે કતારગામ વોટર વર્કસ અને સરથાણા વોટર વર્કસથી ઉધના, વરાછા, લિંબાયત, સેન્ટ્ર્લ અને અઠવા ઝોન વિસ્તારમાં અપાતો પાણી પુરવઠાનો સપ્લાય ખોરવાશે. જ્યારે 4 તારીખે પાણી પુરવઠો ઓછા પ્રેશરથી અથવા નહીંવત મળવાની સંભાવના છે.

વરાછા ઝોનના આ વિસ્તારોમાં અસર થશે
સાંજનો સપ્લાયઃ ટી.પી 34 (મગોબ-ડુંભાલ) તથા ટી.પી 53 (મગોબ-ડુંભાલ), આઇમાતા રોડ તથા તેની આસપાસનો વિસ્તારબપોરનો સપ્લાયમાં અશ્વિનીકુમાર, ફુલપાડા, લંબે હનુમાન રોડ, કાપોદ્રા, કરંજ, ઉમરવાડા, ટી.પી 34 મગોબ-ડુંભાલની સીતારામ સોસાયટી અને આઇમાતા રોડ અને તેની આસપાસનો વિસ્તાર. અશ્વિનીકુમાર, ફુલપાડા, લંબે હનુમાન રોડ, કાપોદ્રા, કરંજ, ઉમરવાડા, ટી.પી 34 મગોબ-ડુંભાલની સીતારામ સોસાયટી અને આઇમાતા રોડ અને તેની આસપાસનો વિસ્તાર, સાંજનો સપ્લાયઃ ટી.પી 34 (મગોબ-ડુંભાલ) તથા ટી.પી 53 (મગોબ-ડુંભાલ), આઇમાતા રોડ તથા તેની આસપાસનો વિસ્તાર અશ્વિનીકુમાર, ફુલપાડા, લંબે હનુમાન રોડ, કાપોદ્રા, કરંજ, ઉમરવાડા, ટી.પી 34 મગોબ-ડુંભાલની સીતારામ સોસાયટી અને આઇમાતા રોડ અને તેની આસપાસનો વિસ્તાર, સાંજનો સપ્લાયઃ ટી.પી 34 (મગોબ-ડુંભાલ) તથા ટી.પી 53 (મગોબ-ડુંભાલ), આઇમાતા રોડ તથા તેની આસપાસનો વિસ્તાર..

ઉધના અને લિંબાયત ઝોનના આ વિસ્તારો અસર થશે
ઉધના ઝોનમાં 3 જાન્યુઆરીના રોજ જુના બમરોલી અને ગોવાલક વિસ્તારમાં તથા આશાપુરી સોસાયટી, અપેક્ષાનગર, અંબિકાનગર, દેવેન્દ્રનગર, ગણપતનગર, કરશન નગર, હીરાનગર, કર્મયોગી સોસાયટી, પાંડેસરા જીઆઇડીસી વિસ્તાર
જયારે લિંબાયત ઝોનમાં સાંજનો સપ્લાયઃ નીલગીરુ સરર્કલ આસપાસનો વિસ્તાર, મહાપ્રભુનગર, જવાહરનગર, સંજયનગર, શ્રીનાથજી, ત્રિકમનગર, રામેશ્વર નગર, રેલવે ફાટક પાસેનો વિસ્તાર, સાંઇપૂજન રેસીડેન્સી, શિવહીરાનગર, ખોડીયારનગર, સીતારામનગર, નંદનવન, હળપતિ કોલોની, નવી કોલોની, ખ્વાજાનગર, બાગબાન ગલી, જશ માર્કેટ, અભિષેક માર્કેટ, મીલેનીયમ માર્કેટ, રઝા નગર, મીલેનીયમ માર્કેટ, હળપતિ કોલોની, બેઠી કોલોની, જુના ડેપો વિસ્તાર

અઠવા અને સેન્ટ્રલ ઝોનમાં આ વિસ્તારો અસરગ્રસ્ત થશે
અઠવામાં સાંજનો સપ્લાયઃ શ્યામ પેલેસ, શ્રૃંગાર રેસીડેનસી, નંદની1,2,3, સંગાથ રેસીડેડેન્સી, સ્ટાર ગેલેક્ષશ્રી, એલ એન્ડ ટી કોલોની, ઓએનજીસી, ક્રિસ્ટલ પેલેસઃ બપોરનો સપ્લાયઃ ડ્રીમ સીટી ખજોદ, ભીમરાડગામ, સરથાણાગામ, વેસુ ગામતળ, સુડાભવન વિસ્તાર, સવારનો સપ્લાયઃ ગવીયર, ડુમસ, કાંદી ફળિયા, સુલતાનાબાદ, ભીમપોર, એરપોર્ટ આસપાસ વિસ્તારઃ સવારનો સપ્લાયઃ અલથાણગામતળ, ભટાક, ન્યુ સીટીલાઇટ, ગોકુલનગર, તડકેશ્વર નગર જયારે
સેન્ટ્રલ ઝોનમાં સાજનો સપ્લાયઃ દિલ્હીગેટથી ચોકબજાર, રાજમાર્ગથી મહીધરપુરુ,ા રામપુરા, હરીપુરા, સૈયદપુરા, શાહપોર, નાણાવટ, સુમુલ ડેરી રોડ, અલકાપુરી, ગોટાલાવાડી આસપાસનો વિસ્તાર

Most Popular

To Top