Charchapatra

વંદે માતરમ્

આપણા દેશના ઇતિહાસમાં ઘણી મહત્વપૂર્ણ ક્ષણો આવી છે જ્યારે ગીતો અને કલાએ વિવિધ સ્વરૂપોમાં જાહેર લાગણીઓને આકર્ષિત કરવા શૂકદેવનો આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ગીતો એ અલગ સન્માન અને ભારતીય સમાજને એકતા લાવ્યા હતા. આપણા રાષ્ટ્રીય ગીત વંદેમાતરમ્ જેનો ઇતિહાસ યુદ્ધ ભૂમિ પર નહીં પરંતુ એક વિદ્વાન બંકિમચંદ્ર ચટોપાધ્યાયનો શાંત પરંતુ અટલ સંકલ્પથી શરૂ થાય છે.

1875 માં જંગધાતી પૂજા કાર્તિક શુક્લ નવમી અક્ષય શાસ્રના દિવસે તેમણે એક સ્રોત રચ્યું જે ભારતની સ્વતંત્રતાનું શાશ્વત ગીત બન્યું. ભારત ફક્ત ભૂમિનો ટુકડો નથી એક ભૂ-સાંસ્કૃતિક રાષ્ટ્ર છે જેની એકતર, સંસ્કૃતિ અને સભ્યતાઓથી આપે છે. એક તીર્થ સ્થાન છે. સ્મૃતિ બલિદાન બહાર કરી અને માતૃત્વથી બંધાયેલ પવિત્રભૂમિ છે. મહર્ષિ અરવિંદોએ બંકિમ ચંદ્રને આધુનિક ભારતના ત્રૃષિ કહેતા હતા. પસારતી ભારતના સૌથી અંધકાર મય સમયગાળામાં રચાયેલું વંદેમાતરમ્ જાગૃતિનો ઉદય બન્યુ. મહાત્મા ગાંધીએ વંદેમાતરમ્ને સૌથી નીરસતાને પણ જારૃત કરામની જાદુઈ શક્તિ ગણાવી હતી.

શુ આકારને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને વંદેમાતરમ્ ના ઈતિહાસ ને 150 મી વર્ષ ગાંઠની ઉજવણીની જાહેરાત કહી એમનો દરેક કાર્યમાં રાષ્ટ્રપ્રથમની ભાવના અગ્રનિ રહી છે. આગમણ મહાનતા એ છે કે આજે પણ એટલે જ પ્રસ્તુત અને તાજગીભર્યું છે. દેશશબ્દમાં દેશની સુજલામસુફલામ ધરતી અને ભારતમાતા પ્રત્યેની ભક્તિ નીતરે છે. જ્યારે પણ શૌર્ય બલિદાનનું આવ્યુ ત્યારે કાયર દુશ્મનોએ ઓપરેશન સિંદૂર વ્દારા દર્શાવી દીધું કે આ ઘટાને અમે વર્ષોથી બહુબલ પરિણામ્ હિમુદલ વટ હિણદય સ્નેહ સંબોધીક્ (વંદે માતરમ્).
          – જયસિહં હ શર્મા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top