(1)સરકારનો વહિવટી તંત્ર પર તંત્રનો કાબુ નહીંવત હતો.(2) સચિવાલયના અધિકારીઓ પર ધાકના અભાવે ભ્રષ્ટાચારનું પ્રમાણ વધ્યું હતું.(3) અધિકારીઓ પોતાની મનમાની ચાલવતાં હતાં.(4) ભાજપના સાંસદો – ધારાસભ્યોનું કોઈ સાંભળનાર ન હતું.(5) કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજન-વેન્ટિલેટરની અછત
(6) આરોગ્યની સેવાઓ આપવામા સરકાર નિષફ્ળ ગઇ હોવાની છાપ(7) સીઆર પાટીલે 5000 રેમડેસિવિરની વ્યવસ્થા કરી જે સરકાર નહીં કરી શકી(8) બીજી લહેરમાં નબળી કામગીરીથી મોદી નારાજ હતા.(9) સુરતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 27 બેઠક મળી(10) સીઆર અને રૂપાણી વચ્ચેનો ગજગ્રાહ