Gujarat

ટાંકી પડવાના મામલે CM કેબિનેટ બેઠકમાં લાલધૂમ

ગાંધીનગર : આજે ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં ટાંકી પડવાના મામલે CM કેબિનેટ ચર્ચા કરવામાં આવી હતી. ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને બોલાવી કડક શબ્દમાં કહ્યું હતુ કે ‘હું આવુ બિલકુલ ચલાવી નહી લઉં’ તેમણે કોન્ટ્રાક્ટરના બિલ અટકાવી દેવા આદેશ કર્યો હતો .

આ ઘટનામાં જવાબદાર લોકો સામે કડક પગલા ભરાશે. સરકાર ગુણવત્તાની બાબતમાં કોઈ જ બાંધ છોડ કરશે નહીં, ગુણવત્તાની બાબતમાં કોઈ જ બાંધછોડ નહીં કરાય. જવાબદાર અધિકારીઓ સામે પોલીસ કેસ કરાશે” ગ્રાન્ટના અભાવે કોઈપણ કામ અટકાવવામાં આવશે નહીં, તેવુ પણ તેમણે કહ્યું હતુ.

Most Popular

To Top