Charchapatra

કન્યાની કિંમત

આપણે ત્યાં દહેજ લેવુ કે આપવુ ગુનો ગણવામાં આવે છે. જ્યારે તુર્કમેનિસ્તાનની છોકરી ખૂબ સુંદર ગણાય છે. હૈદરાબાદના નિઝામો પણ તુર્કમેનિસ્તાની સુંદરીઓ પસંદ કરતા હતા પણ આજકાલ યુરોપ-અમેરિકાના લોકો ત્યાંની યૌવનાઓને પરણવા તુર્કમેનિસ્તાન જવા માંડ્યા એ પ્રમાણ વધી જતાં હવે ત્યાંના પ્રમુખ એક વટ હુકમ બહાર પાડ્યો છે જે વિદેશી તુર્કમેનિસ્તાની મહિલાને પરણવા માગતો હશે તેમણે તુર્કમેનિસ્તાન સરકારની વીમા કંપનીને 1 લાખ ડોલર ચૂકવવા પડશે?

ગંગાધરા. – જમિયતરામ શર્મા          – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top