બાપુ- બ્રાહ્મણ પંડિતો જો સંતપુરુષ હોય અને લોકોમાં ઉપનિષદના જ્ઞાનનો પ્રસાર કરે તો તે સારું વિદ્વત્તા અને સાધુતાનો મેળ આજકલ ઓછો જોવામાં આવે છે. તેથી આવી પ્રવૃત્તિઓ વિષે મનમાં ઉદાસીનતા રહે છે. સમજયા વિના અથવા અર્થ સમજવા છતાં કેવળ ઉચ્ચારણને ખાતર કેમ જાણે ઉચ્ચારણમાં જ પુણ્ય હોય તેમ માનીને આવા આડંબર અથવા કીર્તિને ખાતર જેઓ પાઠ કરે તેવાના પારાયણની કોઇ કિંમત નથી. એથી નુકસાન થાય છે.
વિજલપોર – ડાહ્યાભાઇ પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
વિદ્વત્તા અને સાધુતાનો મેળ આજકાલ ઓછો જોવામાં આવે છે
By
Posted on