મહિલના ફિગર પર કોમેન્ટ કરવી એ જાતીય સતામણી સમાન ગણાય. – કેરળ હાઈકોર્ટ શંકાના આધાર માત્રથી કોઈને દોષિત ઠેરવી શકાય નહીં – ગુજરાત હાઈકોર્ટ સ્પર્મ-એગ ડોનર બાળક પર કાનૂની દાવો કરી શકે નહીં – બોમ્બે હાઈકોર્ટ ધાર્મિક સ્વતંત્રતામાં બીજાનું ધર્માંતરણ કરવાના અધિકારનો સમાવેશ થતો નથી.-ઇલાહાબાદ હાઈકોર્ટ ગુનાથી મેળવેલી પ્રોપર્ટી વિદેશમાં હોય તો તેટલી જ રકમની સંપત્તિ દેશમાં જપ્ત થઇ શકે-મદ્રાસ હાઈકોર્ટ પુરુષને હેરાન કરવા પણ કાયદાનો દુરુપયોગ થતો હોય છે. દિલ્હી હાઈકોર્ટ રાજકીય પક્ષો રસ્તાઓ રોકીને જાહેરસભા કરી શકે નહીં-કેરળ હાઈકોર્ટ મહિલાની ગરિમાને ઠેસ પહોંચાડનારા ઇમેલ અને સોશ્યલ મિડિયા પોસ્ટ પણ ગુનાની શ્રેણીમાં આવે છે – બોમ્બે હાઈકોર્ટ સરકારી આવાસો પંદર વર્ષમાં જર્જિરત થઇ જાય તો તપાસ કરાવવી જોઈએ-ગુજરાત હાઈકોર્ટ ટોર્ચર પોલીસની સત્તાવાર ફરજ નહીં-કેરળ હાઈકોર્ટ
સુરત – જિતેન્દ્ર બ્રહ્મભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
![](https://gujaratmitra.in/wp-content/uploads/2022/04/gujaratmitraDOTin-Copy.png)