National
CM યોગીએ જ્ઞાનવાપી પર કહ્યું- ઐતિહાસિક ભૂલનો ઉકેલ મુસ્લિમ સમાજ તરફથી આવવો જોઈએ
વારાણસી: વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Yogi Adityanath) મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, જ્ઞાનવાપીને (Gyanvapi)...