India
શુભેંદુ સરકારનો શપથવિધિ સમારંભ ભવ્ય રહ્યો, દિલીપ ઘોષથી અગ્નિમિત્રા પૉલ સુધી અનેક દિગ્ગજોએ લીધા મંત્રીપદના શપથ
પશ્ચિમ બંગાળમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ નવી સરકારનું ગઠન થઈ ગયું છે. ભાજપના દિગ્ગજ નેતા Suvendu Adhikariએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ...