India
ટ્વિશાના મૃત્યુની રાત્રે શું બન્યું? પતિ સમર્થે પોલીસ સમક્ષ 12 મેની રાતની આખી કહાની જણાવી, તપાસમાં નવા સવાલો ઊભા
નોઈડાની મોડલ અને અભિનેત્રી ટ્વિશા શર્માના રહસ્યમય મૃત્યુ કેસમાં દરરોજ નવા ખુલાસા સામે આવી રહ્યા છે. 12 મેની રાત્રે ભોપાલ સ્થિત સાસરિયામાં...