India
નીતિશ પછી બિહારના CM કોણ?: સમ્રાટ, સિન્હા કે પછી સંઘનો કોઈ ચહેરો? જેડીયુ કોનું નામ આગળ ધરશે?
બિહારની રાજનીતિમાં અત્યારે ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. મુખ્યમંત્રી નીતિશ કુમાર રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવવાના સંકેતો મળતા રાજ્યમાં નવા મુખ્યમંત્રીને લઈને...