SURAT
સુરતમાં ગણેશોત્સવ બાદ અનોખી પહેલ, બાપ્પાના ફૂલો તાપીમાં નહીં પરંતુ બગીચાના છોડ માટે બનશે ખાતર
સુરતમાં ગણેશોત્સવ દરમિયાન બાપ્પાની પૂજામાં ચઢાવેલા ફૂલો હવે તાપી નદીમાં પધરાવવાને બદલે ખાતર બનાવવામાં ઉપયોગમાં લેવાશે. સુરત મહાનગરપાલિકાએ લોકોની ધાર્મિક આસ્થા અને...