Dakshin Gujarat
રાષ્ટ્રીય ધોરી માર્ગ નં.48ના કડોદરા જંક્શન પર અંડરપાસનું લોકાર્પણ
પલસાણા, અંત્રોલી: સુરત-કડોદરા (Surat Kadodra) રાષ્ટ્રીય ધોરી માર્ગ નં.48ના જંક્શન (Junction) ઉપર કડોદરામાં 110 કરોડના ખર્ચે નિર્મિત અંડર બાયપાસને (Under Bypass) રાજ્યના...