National
આતંકી ખતરાને લઈને દિલ્હી પોલીસ સતર્ક: ઈન્ડિયન મુજાહિદ્દીન, અલ-કાયદા અને ખાલિસ્તાની સંગઠનોના વોન્ટેડ જાહેર
15 ઓગસ્ટ પહેલા દિલ્હી હાઈ એલર્ટ પર છે. સ્વતંત્રતા દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખીને રાજધાનીમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી રહી છે....