Business
શેરબજાર ખુલતાં જ કડાકો, સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ તૂટ્યો, નિફ્ટીમાં પણ 200થી વધુ પોઈન્ટનો ઘટાડો
સપ્તાહના ચોથા કારોબારી દિવસે ગુરુવારે ભારતીય શેરબજારમાં શરૂઆતથી જ ભારે વેચવાલી જોવા મળી હતી. બજાર ખુલતાં જ બીએસઈ સેન્સેક્સ અને એનએસઈ નિફ્ટીમાં...