World
પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કરી એર સ્ટ્રાઈક, તાલીબાને કહ્યું- પાકિસ્તાન યુદ્ધ તરફ ન વધે નહીં તો..
પાકિસ્તાને (Pakistan) અફઘાનિસ્તાન (Afghanistan) પર સર્જિકલ સ્ટ્રાઈક (Surgical Strike) કરી છે. પાકિસ્તાનના આ હવાઈ હુમલામાં 7 તાલિબાન માર્યા ગયા હોવાના અહેવાલ છે....