National
SIR મુદ્દે ચૂંટણી પંચ સામે વિરોધ તેજ, જ્ઞાનેશ કુમાર સામે વિરોધ ઉગ્ર, દિલ્હીથી પટણા-આસામ સુધી પ્રદર્શન
મતદારોની યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ને લઈને રાજકીય વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. ચૂંટણી પંચની કામગીરી અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર...