Business
ફિલિપાઈન્સ તરફ આગળ વધી રહ્યું સુપર ટાયફૂન ‘ચાંપી’, 257 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી
પશ્ચિમ પેસિફિક મહાસાગરમાં સુપર ટાયફૂન ‘ચાંપી’ અત્યંત શક્તિશાળી બન્યું છે. વાવાઝોડાના પવનોની ઝડપ આશરે 257 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી ગઈ છે....