India
નવી ‘રામાયણ’ના સંગીતમાં શું ખૂટ્યું? લક્ષ્મણનો રોલ કરનાર સુનીલ લહરીએ વ્યક્ત કરી નિરાશા
રામાનંદ સાગરની લોકપ્રિય ટેલિવિઝન સિરિયલ ‘રામાયણ’માં લક્ષ્મણની ભૂમિકા ભજવીને ઘર-ઘરમાં જાણીતા બનેલા અભિનેતા સુનીલ લહરીએ નિતેશ તિવારીની નવી ફિલ્મ ‘રામાયણ’ના સંગીત અંગે...