Entertainment
શ્રીદેવીની ચેન્નાઈની પ્રોપર્ટી પર કોનો હક? સુપ્રીમ કોર્ટે બોની કપૂર પરિવાર પાસે માગ્યો જવાબ, બોની કપૂર-જાહ્નવી-ખુશીને નોટિસ
દિવંગત અભિનેત્રી શ્રીદેવીની ચેન્નાઈ સ્થિત સંપત્તિને લઈને ચાલી રહેલો જૂનો વિવાદ હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટે આ મામલે શ્રીદેવીના...