Gujarat
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘શેપિંગ ટુમોરોઝ સીટીઝ’ પુસ્તકનું વિમોચન કર્યું, ક્લાયમેટ રિસ્કથી ગ્રીન અવસરો સુધીના શહેર વિકાસ પર ફોકસ
ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે “Shaping Tomorrow’s Cities – From Climate Risk to Green Opportunities” પુસ્તકનું વિમોચન કર્યું. વિશ્વમાં ઝડપથી વધી રહેલા શહેરીકરણના...