Gujarat
વડોદરામાં વાયુસેનાની સારંગ ટીમનો ભવ્ય એર શો, સ્વદેશી હેલિકોપ્ટરથી આકાશમાં બતાવ્યા અદભુત કરતબ
વડોદરામાં ભારતીય વાયુસેનાની સારંગ હેલિકોપ્ટર ટીમે ભવ્ય એર શો યોજીને ઉપસ્થિત લોકોને રોમાંચિત કર્યા હતા. ભારતીય વાયુસેનાની વડોદરા સ્થિત 11મી સ્કવોડ્રનની પ્લેટિનમ...