Top News Main
જાપાનમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ, મૃત્યુઆંક 18 પર પહોંચ્યો; 62 લોકો ઘાયલ, હજારો ઘરો અંધારપટમાં અને હજારો લોકો થયા બેઘર
દક્ષિણ-પશ્ચિમ જાપાનમાં આવેલા શક્તિશાળી ભૂકંપ બાદ સમગ્ર વિસ્તારમાં ભારે તબાહી સર્જાઈ છે. ક્યૂશૂ દ્વીપના કુમામોટો વિસ્તારમાં આવેલા 7.1ની તીવ્રતાના ભૂકંપમાં અત્યાર સુધી...