National
સગીર બળાત્કાર કેસમાં આસારામને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો, તબીબી આધારે વચગાળાના જામીન આપવાનો ઇનકાર
સગીર યુવતી પર બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા સ્વઘોષિત ધર્મગુરુ આસારામને સુપ્રીમ કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે તબીબી...