Entertainment
અલ્લુ અર્જુને રામ ચરણ સાથે ‘નાટુ-નાટુ’ પર જોરદાર ડાન્સ કર્યો, જન્મદિવસની પાર્ટીમાં ધૂમ મચાવી
મુંબઇ: રામ ચરણે (Raam Charan) ગઇકાલે 27 માર્ચે તેમનો 36મો જન્મદિવસ (Birthday) ઉજવ્યો હતો. દરમિયાન અભિનેતાના પરિવાર અને મિત્રો સાથે જોવા મળ્યો...