Dakshin Gujarat
શું આમ ભણશે ગુજરાત? બારડોલીમાં વિદ્યાના મંદિર પાસે જ જાહેર શૌચાલયની ગંદકી
બારડોલી(Bardoli): આંગણવાડી અને શાળા(School)ને આપણા દેશમાં વિદ્યાના મંદિરની ઉપાધિ આપવામાં આવી છે. બારડોલી નગરપાલિકા(Bardoli Municipality)માં આવા જ એક વિદ્યાના મંદિરનું ગંદકી(dirt)થી ખડબડી...